સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

પાંચ વર્ષથી ચોરીઓના ત્રણ ગુન્હાઓમાં નાસતા આરોપીને ઉત્તરપ્રદેશથી પકડી પાડતી ભાવનગર રેન્જની અમરેલી જીલ્લા પોલીસ ટીમ

અમરેલી, રાજુલા, તા.૧૫:  તાજેતરમાં ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને ર્ંભાવનગર રેન્જનાં ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ  ભાવનગર રેન્જના જીલ્લાઓમાં તથા બહારનાં જીલ્લાઓના તેમજ બહારના રાજયના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ અને બહારના જીલ્લાના તથા રાજયના નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવેલ હોય જે અન્વયે  અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય સાહેર્બેં નાસતા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે એક ટીમ રાજય બહારઙ્ગ ઉત્ત્।રપ્રદેશ, હરીયાણા તથા દિલ્હી રાજયોમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અમરેલી જીલ્લાની ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર એસ.આર.શર્ર્માં તથાઙ્ગ અના.હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા અના હેડ કોન્સ. મહેશકુમાર મહેરા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. કમલેશભાઇ સોલંકીઙ્ગ તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ વાળા તથા પો.કોન્સ. મહેશભાઇ ગોહિલ તથા પો.કોન્સ. આશિકભાઇ મકવાણાની ટીમ બનાવી ભાવનગર રેન્જના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ રાજય બહાર દિલ્હી, હરીયાણા, ઉત્ત્।રપ્રદેશ રાજયો ખાતે ગયેલ અને ર્ંઉત્ત્।રપ્રદેશ રાજયના બસ્તી જીલ્લાના દુબૌલીયા પોલીસ સ્ટેશનના લારા ગાર્મં ખાતેથી છેલ્લાં પાંચેક વર્ષ થી ભાવનગર જીલ્લાના (૧)  અલંગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૭/૧૫ IPC ક.૩૮૦, ૪૫૭,૧૧૪ વિ. તથા (૨)િ અલંગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૪/૧૪ IPC  ક.  ૪૪૭,૩૭૯, ૩૮૧, ૧૧૪ વિ. તથા(૩) દાઠા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૧/૧૫ IPC .૪૫૭,૩૮૦ વિ. મુજબના ચોરીઓના ગુન્હાઓમાં ર્ંનાસતો ફરતો વોન્ટેડ આરોપી મુન્નાભાઇ યાકુબભાઇ અંસારી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.ગામ-લારા પોસ્ટ-બેગરાલ દુબૌલીયા પોલીસ સ્ટેશન જી.બસ્તી (ઉત્ત્।રપ્રદેશ)ર્ં વાળાને પકડી પાડેલ આગળની કાર્યવાહી કરવા ભાવનગર જીલ્લા પોલીસને સોંપવા તજવીજ કરેલ છે.

(1:04 pm IST)