સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

વડિયા સુરવો ડેમ ની મુલાકાત લેતા આર સી ફળદુ અને પૂર્વ મંત્રી ઉધાડ

વાયુ વાવાઝોડા ને ધ્યાને લઇ ગુજરાત રાજયના મંત્રી અને અમરેલી જિલ્લા ના પ્રભારી આર સી ફળદુ અમરેલી જિલ્લા ની મુલાકાતે છે તેવા સમયે ડિયા સુરવો ડેમ ની મુલાકાત લીધી હતી ત્યારે અહીં ના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડ વડિયા પૂર્વ સરપંચ વિપુલભાઈ રાંક તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા સહીતના ઓ સાથે વડિયા પંથકના ચિતાર મેળવ્યાં હતાં અને જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને પુર આવે ત્યારે ડેમની સપાટી કયાં સુધી હોય છે અને તેને પહોંચી વળવા અંગે ની ચર્ચા કરવામાં આવેલ હતી તે પ્રસંગની તસ્વીર(તસ્વીર જીતેશગીરી)

(11:28 am IST)