સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th May 2020

પોરબંદરમાં કોરાનાના શંકાસ્પદ નવા પ૦ કેસ : સેમ્પલ જામનગર મોકલ્યા

 પોરબંદર, તા. ૧પ : આજે સવારે સીવિલ હોસ્પિટલમાં કોરાનાના શંકાસ્પદ નવા પ૦ કેસ આવતા દર્દીઓના સેમ્પલ લઇને જામનગર મોકલી આપેલ છે.

ગઇકાલે સવારે કોરાનાના શંકાસ્પદ ૧પ કેસ આવ્યા હતાં. જેમાંથી ૧૩ કેસના કોરાનાના નેગેટીવ રિપોર્ટ આવેલ અને બાકીના ર કેસના બીજી વખત રીપોર્ટ કરવા ફરીથી જામનગર મોકલી આપેલ છે.

(11:43 am IST)