સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

સિંહની પજવણીનો વધુ એક વિડિઓ વાયરલ :બાઈક પાછળ મૃતપશુ બાંધીને સિંહને ખોરાક માટે દોડાવ્યો

અમરેલી: સોશિયલ મીડિયામાં સિંહની પજવણી કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવતો વિડીયો વાયરલ થયો છે.

  સિંહને ખોરાક માટે બાઈક પાછળ દોટ મુકાવતા સિંહની પજવણી ખુલ્લેઆમ થઈ રહી છે. આ વિડીયોમાં ખોરાક માટે સિંહો બાઈક પાછળ આવતો હોવાનો વીડિયો જોવા મળે છે. આ વિડીયોનો અમો કોઇ પુષ્ટિ કરતા નથી.

(9:14 pm IST)