News of Wednesday, 15th May 2019
ચોટીલા પાસે ટ્રક પલ્ટી ખાઇ જતા ૪ કિ.મી. ટ્રાફિક જામ
ચોટીલા : અમદાવાદ હાઇ વે પર ચોટીલાથી ટોલનાકા વચ્ચે નાનીમોલડી પાસે આજે સવારે ૭ વાગ્યે પેપર ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા ૪ થી પ કિ.મી. સુધી બન્ને સાઇડ ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો. લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા
(1:16 pm IST)