સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

જસદણમાં ખેડુત ખેતર ખેડવા લાગ્યા

જસદણઃ આગામી ચોમાસાને લઇ ખેડૂતો પોતાના ખેતરમાં બળદોને કામે લગાડી ધોમધખતા તાપમાં ખેડવાની કામગીરી હાથ ધરી છે ત્યારે ચોમાસામાં કુદરત મબલખ પાક થાય તેવો વરસાદ આપે એવી પ્રાર્થના ખેડૂતો કરી રહેલ છે. ખેતર ખેડતા ખેડૂતોની તસ્વીર. (તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:25 am IST)