સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

ઉના દલિત હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન

ઉના : રાજસ્થાનમાં અનુ. જાતિ મહિલા પર થયેલા સામુહિક બળાત્કાર તેમજ અમદાવાદમા઼ બાવળા વિસ્તારના દલિત સમાજની દીકરીની જાહેરમાં હત્યા, તેમજ મહેસાણાના કડી લોર ગામે દલિત યુવાનના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા દલિત સમાજ પર અત્યાચાર, તમામ બનાવને લઇને આજે ઉના દલિત હિત રક્ષક સમિતી દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા આવેદનપત્ર  પાઠવ્યું  હતું તે તસ્વીર

(11:24 am IST)