News of Thursday, 15th April 2021
પોરબંદર માં કોરોનાના ઝડપભેર વધતા કેસો : સરકાર દ્વારા કોરોનાના પૂરતા કેસ જાહેર નહીં કરતાંની ફરિયાદો
પોરબંદર : કોરોનાના કેસ ઝડપભેર વધતા જાય છે. ત્યારે સરકારના રેકોર્ડમાં કોરોનાના પૂરતા કેસ નહીં જાહેર કરાતા ની ફરિયાદો ઉઠી છે.શહેર માં વ્હોરવાડ માં ૧૭ કેસ, બિરલા કોલોનીમાં ૫ થી ૬ કેસ, રાજીવનગરમાં ૭ થી ૮ કેસ ઉપરાંત ઝુંડાળા કદીય પ્લોટ વિસ્તારમાં કોરોનાના કેસની ચર્ચા છે.
(8:00 pm IST)