News of Monday, 15th April 2019
સોમનાથમાં ટ્રાવેલ્સ એજન્સીનું ઉદઘાટન :
પ્રભાસપાટણ : સોમનાથ શોપીંગ સેન્ટરમાં ટ્રાવેલ્સની એજન્સીનું ઉદઘાટન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સામાજીક કાર્યકર જગમાલભાઇ વાળાના હસ્તે કરવામાં આવેલ હતુ તે તસ્વીર. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ,પ્રભાસપાટણ)
(11:58 am IST)