News of Thursday, 15th March 2018
ઉપલેટાના જયોતિષ ડો. કૌશિક દવેનું અમદાવાદમાં સન્માન
ઉપલેટા, તા., ૧૫: અમદાવાદ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ ઉપર સેમીનાર યોજાયો હતો જેમાં ભારતના વિવિધ પ્રાન્તના વિદ્યાવાન જયોતિષોની ઉપસ્થિતીમાં ઉપલેટાના ડો. કૈાશિક દવે (પી.એચ.ડી.)નું સન્માન કરાયુ હતું. તેઓ હાલ ભારતીય વૈદીક ગુઢ વિદ્યા તથા જયોતિષ ઉપર રીસર્ચ કાર્ય સાથે શંશોધન કરી રહયા છે.
(11:26 am IST)