સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

પોરબંદરની ભૂમિમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના વંશ રપ૦ વર્ષ બિરાજમાનઃ પુષ્ટીમાર્ગીય સહિતની ૮ હવેલીઓ

પોરબંદર તા. ૧૫ : શાસ્ત્રકોત રીતે સિધ્ધ કરેલ ભુલભુલામણી (સ્વર્ગસીડી) ભારત ભરતમાં એક માત્ર જંબુધ્ધિય સૌરાષ્ટ્ર મધ્યે એક પોરબંદરમાં જ જમીન પરસાહાર થયેલ છે  યોગેશ્વરશ્રી કૃષ્ણ બાલસખા ઉજૈન સાંદિપન્ની ઋષિને ત્યાં સાથે વિદ્યાભ્યાસ કરેલ. ગરીબ વિપ્ર શ્રી દાયા, અને સુદામાજી જીવનકાળ દરમ્યાન શ્રીકૃષ્ણને જાણતા હોવા છતા નિઃષકામ રહી ભકિત આજીવન કરતા રહ્યા બાલમિત્ર શ્રીકૃષ્ણને દ્વારકા મળવા ગયા આઠ દિવસ તેમની સાથે વિતાવવા છતા ગરીબ બ્રાહ્મણ શ્રીદામા સુદામાએ કોઇ અપેક્ષા રાખી નહી સાથે લઇ ગયેલ તાંદુલ (પૌવા) ની પોટલી આપતા પણ તેઓશ્રી સંકોચ અનુભવતા હતા શ્રીકૃષ્ણે પરાણે તાંદુલપોટલી ઝૂટવી લીધી પોતે ભાભીએ મોકલેલ પૌવા આરોગી તેમજ પટ્ટરાણીઓને પણ પ્રસાદી રૂપે શ્રીદામા-સુદામાનું દારીદ્રતા મિટાવ્યું અને શ્રીકૃષ્ણ અને માતા રૃ્ક્ષ્મણીએ પોરબંદરમાં નિવાસ કર્યો અને શ્રીદામહોર સ્વરૂપે માતા રૂક્ષ્મણી સાથે બિરાજયા ત્યારથી પોરબંદર પૂર્વ ઓળખ સદામાનગર-સુદામાનગરની પોરબંદરની ઓળખ બની તેવી સાક્ષાત આ ભૂમિ પર  બિરાજમાન માતા રૂક્ષ્મણીની લક્ષ્મી સ્વરૂપે પોરબંદરમાં કૃપા વરસાવી રહ્યા છ.ે પોરબંદરની સ્વયંભુ સમૃધ્ધી ધરાવતું શહેર રાજય રહેલ તેવી આ ભૂમિ પર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના વંશો આશરે રપ૦ વર્ષથી બિરાજમાન છે સૌરાષ્ટ્રભર-ગુજરાત શ્રીવલ્લાભવંશ પરિવાર પોરબંદર સિવાય ભાગ્યે જ અન્યત્ર બિરાજતા હશે.

પોરબંદરમાં પુષ્ટિ સંપ્રદાયની વર્તમાન સહિત આઠ હવેલી આવેલ છે જેમાં શ્રી વલ્લભચાર્યના એકવંશ શ્રી ગોપાલજીની હવેલી આવેલ છે આ હવેલીની સેવા પુર્વ સંપ્રાદયને અનુરૂપ છે પરંતુ તેમાં તેર જ્ઞાતિનો સમાવેશ થયેલ છે તેઓની બ્રહ્મસંબંધ દિક્ષામાં કંઠી (માળા) વાંસની  સલ્લી ગળામાં ધારણ કરાય છ.ે જે પાંચ સાત હોય છે જયારે પુષ્ટિ સંપ્રદાયમાં તુલીસ માળા ગળામાં ધારણ કરાય છે. બ્રહ્મસંબંધ દિક્ષા સાથે ગુરૂદેવ આ માલા પહેરાવી અષ્ઠોત્રના મંત્ર સાથે ગુરૂમંત્ર આ જીવન કરવા માટે છે.

એવી ભૂમિ પોરબંદર સુદામાનગર શ્રીમદ્દ મહાપ્રભુ વલ્લભાચા્યૃ વંશમાં નુ સતરમી પેઢીએ સંસારમાં સમાજ  રહી સદાવિવાદ સ્પષ્દ રહેલ અને વિદ્વાનમાં સ્થાપન પામેલ એવા પૂ.પા કો.નિ.ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી સુતશ્રી હરિરાયજી સુત (પુત્ર) પુ.પા.ગો.૧૦૮ શ્રી જયવલ્લભનો લગ્ન પ્રસતાવતા તા.૧૬ થી રર સુધી ઉજવાશે. તા.ર૦ ફાગણશુદને મંગળવાર શુભવિવાહ પ્રસ્તાવ પુ.પ.પૂ.પા.ગો ૧૦૮ શ્રી જયવલ્લભજી (જય ગોપાલાલજી) સંગ સૌ.હો.શ્રી માધવીજી સાથે ગૃહસ્થી જીવનમાં જોડાશે પાછા ગ્રહણ કરશે પુષ્ટિ વૈષ્ણવ અનેરો આનંદ પ્રર્વેતે છે.

શુભ પ્રસ્તાવ સંબંધે આદ્યસ્થાપક શ્રી વલ્લભાચાર્યજીની વંશવૃધ્ધીજીસતા પેઢી માથે બિરાજતા શ્રી ઠાકોરજી વિગેરે સંબંધે સુક્ષ્મ માહિતી

શ્રી ગોપીનાથજીની હવેલી શ્રી ગોવિંદ નિકેતન ભારીબજાર ઝવેરી બજાર જુની પોસ્ટ ઓફીસ સામે, એમ.જી.રોડમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના નિધિ અને કાકા વલ્લજીના છોટા સાત નિધીમાનું ત્રીજા બાલ્ક શ્રી ગોપાલાલજી ઉપર બિરાજતા અને પહેલા નારણદાસ નગરઠઠાવાળા વૈષ્ણવ ઉપર શ્રી મહાપ્રભુજીએ પધરાવી આપેલ હા. રપ૦ વર્ષથી શ્રી ગોપીનાથજીની હવેલીમાં બિરાજતા તે મદન હોન પ્રભુ યુગલ સ્વરૂપ શ્રી નટરલાલજી, શ્રી બાલકૃષ્ણ લાલજી, શ્રી ગુંસાઇજીના નિધિ બ્રાહ્મણ વૈષ્ણવના શ્રી શ્યામ મનોહરજી શ્રી સ્વામીનીજી, શ્રી ગુસાઇજીના નિધી રેડ ઉદંબર કપવંજના સંત શ્રી છોટા શ્રીમદન મોહનજી શ્રી ગુંસાઇજીના નિધિ ક્ષત્રી વૈષ્ણવ તથા સંપુદજી, શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર પાદુકાજી અને શ્રી ગુસાઇજીના ખેલના ગજરાજ (હાથી) ધરતી વંશાવલીમાં વંશાવલી યાદી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સં.૧પ૩પ ચૈ.વા.૧૧, શ્રી પ્રભુરણ શ્રી વિઠલનાથજી સં.૧પ૭ર મા.વ.૯, શ્રી ગીરધરજી સં.૧પ૯૭ હા.સુ.૧ર શ્રી દામોદર સં. ૧૬૩ર શ્રા.સુ.૧પ શ્રી વિઠલેશરાયજી સં.૧૬પ૭ શ્રા.સુ.૧૪ શ્રી કાકા વલ્લભજી સં. ૧૭૦૩ શ્રા.વા.૧૪, શ્રી ગોપાલ લાલજી સં.૧૭૩૩ મ.વા.ર,શ્રી યદુનાથજી સં.૧૭પ૬ જે.વા. ૩, શ્રી લક્ષ્મણજી સં.૧૭૮૭ ભા.સુ.પ., શ્રી દ્વારકાનાથજી સં.૧૮૧૩ પો.સુ.૮ શ્રી રામકૃષ્ણજી સં.૧૮પર અ.વા.પ,શ્રી વલ્લભજી સં.૧૮૮૧ શ્રા.વા.૧૪, શ્રી જીવનલાલજી સં.૧૯૧૬ મા.સુ.૧૩, શ્રી રણછોડલાલજી સં.૧૯૩૯ મા.વ.૭, શ્રી ગોવિંદ રાયજી સં.૧૯૯૬ મ.વ.૩૦, શ્રી હરિરાયજી સ.ર૦૧૧ વે.ર.૭, શ્રી લાલન શ્રી જયવલ્લજી સં.ર૦પર ભા.સુ.૧૧,

શ્રી લાલબાવાનું મંદિર, ભુલેશ્વર કબુતર ખાના પાસે મુંબઇમાં બિરાજતા શ્રી ચીમનલાલ ઘનશ્યામજીની ગાદી ત્યાં ગોદ (દતક) શ્રી રણછોડલાલજી મહારાજશ્રી વાદામ)ં (વારસામા) શ્રી વલ્લ લાલજીને મળ્યા તે શ્રી નવીનતપ્રિયાજી શ્રી મહાપ્રભુજીની નિધિ રાજા દુબે અને માધવ દુબેના, શ્રી મદનમોહનજી, શ્રી સ્વામીજીજી શ્રી ચંદ્રાવલીજી શ્રી ગુંસાઇજીના નિધિ, માધવદાસની વૈશ્યાના સેવા તથા શ્રી નવનીત પ્રિયાજીની ગોદમાં શ્રીનાથજી બિરાજે છે તે ઘરની વંશાવલી છે.

વંશવલીમાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી સં.૧પ૩પ ચૈ.વા.૧૧, શ્રી પ્રભુચરણ શ્રી વિઠલનાથજી સં.૧પ૭ર મા.વ.ર૮, શ્રી ગીરધરજી સં.૧પ૯૭ કા.સુ.૧૧, શ્રી દામોદરજી સં.૧૬૩ર આ.સુ.૧પ, શ્રી વિઠલેશરાયજી સં. ૧૬પ૭ આ.સુ.૧૪, શ્રી કાકાવલજી સં. ૧૭૦૩ આ.વ.૧૪, શ્રી ગોપાલલાલજી સં. ૧૭૩૩ મ.વ.ર, શ્રી યદુનાથજી સં.૧૭પ૬ જે.વ.૩, શ્રી લક્ષ્મણજી સં. ૧૭૮૭ ભા.સુ.પ, શ્રી દ્વારકાનાથજી સં.૧૮૧૩ પો.સુ.૮, શ્રી રામકૃષ્ણજી સં.૧૮પર અ.વ.પ., શ્રી વલ્લભજી સં. ૧૮૮૧ શ્રા.વ.૧૪, શ્રી જીવનલાલજી સં.૧૯૧૬ મા.સુ.૧૩, શ્રી રણછોડલાલજી સં.૧૯૩૯ મા.વ.૭, શ્રી વલ્લભલાલજી સં. ૧૯૭૦ પો.વ.૯, શ્રી હરિરાયજી સં.ર૦૧૧ વૈ.સુ.૭, શ્રી લાલજી શ્રી જયવલ્લલાલજી સં. ર૦પર ભા.સુ.૧૧

સંકલનઃ હેમેન્દ્રકુમાર એમ.પારેખ

પોરબંદર

(9:32 am IST)