સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

જામનગરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણીઃ શોભાયાત્રા

જામનગરઃ મહાશિવરાત્રી પર્વ નિમિતે જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ મહાદેવ હર મિત્ર મંડળના નેજા હેઠળ શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને ભવ્યતાથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:32 am IST)