સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

જામજોધપુરમાં ઇવીએમનું નિરીક્ષણ

 જામજોધપુરઃ અહીયા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્તરે તડામાર તૈયારીઓ આગળ ધપી રહી છે ત્યારે મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી ભોરણીયા સહિત વિવિધ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ ઇવીએમનું નિરીક્ષણ કર્યુ હતુ તે તસ્વીરમાં દર્શાય છે.

(11:28 am IST)