સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

ગોસા ઘેડમાં વીજ વાયર અડી જતાં મોરનું મોત

ગોસા ઘેડ વાડી વિસ્તારમાં ખુલ્લા વીજ વાયરને અડી જતા એક મોરનું મોત થયેલ અને બીજા મોરને બચાવી લીધેલ તે તસ્વીરો.

(11:54 am IST)