સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કલેકટર બાદ મ્યુનિસિપલ કમિશનર થયા કોરોના પોઝિટિવ :ગઈકાલે કલેકટર અને જિલ્લા પંચાયતના પ્રમુખ પોઝિટિવ આવ્યા હતા

જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, શ્રી વિજય ખરાડીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સમર્થન આપ્યું છે

: કલેકટર બાદ મ્યુનિસિપલ કમિશનરને કોરોના પોઝિટિવ આવ્યો છે, ગઈકાલે કલેકટર અને જિલ્લા પંચાયતના પ્રમુખ પોઝિટિવ આવ્યા બાદ વધુ એક અધિકારી પોઝિટિવ આવ્યા છે

 

(7:52 pm IST)