સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

રાઘવજીભાઇ પટેલે ધ્રોલમાં પરિવાર સાથે પતંગ ચગાવી

 ધ્રોલઃ રાજ્‍યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે પણ પોતાના માદરે વતન ખાતે ઉતરાયણની ઉજવણી કરી છે. સરકારની ગાઇડલાઇનના તમામ નિયમોનું પાલન કરી કૃષિમંત્રીએ પોતાના પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી. (સંજય ડાંગર-ધ્રોલ)


 

(10:46 am IST)