News of Friday, 15th January 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 13 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 2-2 કેસ, મેંદરડામાં 1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 19 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 13 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 2-2 કેસ, મેંદરડામાં 1 કેસ નોંધાયો છે
(9:03 pm IST)