સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

જામનગરમાં પતંગ દોરાથી બચવા ગળાના સ્કાપનું વિતરણ

 જામનગર આગામી મકરસંક્રાંતિના પર્વ નિમીતે રસ્તા પર વાહન ચાલકોને ચાઇનીઝ દોરીથી અકસ્મતે ઇજા ન થાય તે માટે ગળામાં પહેરવાના માસ્કનું વિતરણ સહિતના સાત રસ્તા સર્કલ ખાતે જામનગર શહેર ટ્રાફિક પોલીસે કરેલ તે પ્રસંગની તસ્વીર

(1:02 pm IST)