સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

જુનાગઢમાં ૫૩ જગ્યાએ સીસી ટીવી કેમેરા કાર્યરત

જુનાગઢ, તા.૧૧: જુનાગઢ રોજ ડીઆઇજીપી શ્રી મનિન્દ્ર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ આજે એસપી ઓફિસ ખાતે જુનાગઢ  જિલ્લા કન્ટ્રોલ એન્ડ કમાન્ડર રૂમનું ઉદઘાટન કરાયુ હતું.

(1:00 pm IST)