સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

કાલે સૌરાષ્ટ્ર - કચ્છમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

પતંગ રસિયાઓ પતંગ ઉડાડવાની મજા માણશે : દાન - પુણ્ય માટેનો મહિમા

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે મકરસંક્રાંતિ પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે અને આખો દિવસ સૌ કોઇ પતંગ ઉડાડવાની મજા માણશે.

(12:12 pm IST)