સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ભાવનગરમાં અવનવા માસ્ક ટોપીનું આકર્ષણ

 ભાવનગર : આગામી મંગળવારના રોજ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તેને લઇને બજારમાં અવનવા બ્યુગલ, વિવિધ પ્રકારના માસ્ક, ચશ્મા, ટોપી સહિતનો ધૂમ વેચાણ થઇ રહ્યુ છે અને લોકો તેની ખરીદી કરી રહ્યા છે પતંગ રસિકો દ્વારા ઉતરાયણના તહેવારની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(12:11 pm IST)