સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

પીપલાણાના સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ યોજાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામસ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ મંદિર મહંત શ્રી મોહનપ્રસાદ સ્વામિના માર્ગદર્શન મુજબ ભવ્યથી ભવ્ય અને દિવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. સવારે આઠથી નવ કીર્તન ભકિત અને ૯ થી૧૧ સત્સંગ સભા યોજાઇ હતી, જેમાં મોહનપ્રસાદદાસજી સ્વામી કૃષ્ણ જીવન, સ્વામી નીલકંઠ ચરણ, સ્વામી નિર્ગૃણ જીવનદાસ સ્વામી સહિતના સંતોએ સ્વામિનારાયણ ભગવાનને લોયામાં શાકોત્સવ કરેલો હતો તેને યાદ કરીન શાકોતાસ્વનું મહત્વ સમજાવ્યું હતું આ શાકોત્સવમાં સમગ્ર સોૈરાષ્ટ્રમાંથી અઢારસો થી ૨૦૦૦ જેટલા હરિભકત ભાઇ-બહેનોએ હાજરી આપી દીધી હતી તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મહેશ કાનાબાર)

(12:08 pm IST)