સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ધોરાજીમાં પાંચ વર્ષના બાળકોને પોલીયોમુકત બનાવવા પોલીયોના ટીપા પીવડાવવા અપીલ

પોલીયો રવિવાર તા.૧૯ જાન્યુઆરીએ શહેરમાં ૪૫ સ્થળે છાવણીનું આયોજન

ધોરાજી તા.૧૩ : આગામી તા.૧૯ જાન્યુઆરી રવિવારે સમગ્ર દેશમાં પોલીયો દિવસ અનુસંધાને પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયો મુકત બનાવવા ટીપા પીવડાવવા ઘનિષ્ટ ઝુંબેશ હાથ ધરાનાર છે.ધોરાજીમાં તા.૧૯ જાન્યુ. રવિવારે સરેરાશ ૪૦ થી વધુ જગ્યાએ ટીપા પીવડાવવા માટે છાવણી ઉભી કરેલ છે. જેનો લાભ લેવા જણાવાયુ છે.

આ છાવણીની વિગત જોઇએ તો (૧) નળીયાકોલોની, ઉપલેટા રોડ (૨) રાધાનગર બાલવાડી, ઉપલેટા રોડ (૩) શાળા નં ૧૧, જમનાવડઙ્ગ રોડ (૪)ઙ્ગ દરબારીવાડો બાલવાડી (૫) વોકળા કાઠો બાલવાડી (૬) અપુર્વ હાઇસ્કુલ, જમનાવડ રોડ (૭) આર્દશ સ્કુલ (૮) કે ઓ શાહ કોલેજ (૯) ચીસ્તીયા કોલોની (૧૦) સરકારી હોસ્પીટલ, ગેલેકક્ષી ચોક (૧૧) અજીમને ઇસ્માઇલ મેમણ મોટી જમાત, અહેમદીયા સ્કુલ, વોકળા કાઠો (૧૨) અર્બન હેલ્થ સેન્ટર, દરબારગઢ (૧૩) શાળા નં ૧૪, કડીયાવાડ (૧૪) રામપરા બાલવાડી (૧૫) ડો પરબવળાનુ દવાખાનુ,ઙ્ગ (૧૬) કરીમ ભઢી આગણવાડી, વોરાવાડ, બહારપુરા (૧૭) અનવર સ્કુલ, બહારપુરા (૧૮) રોનક સ્કુલ, બહારપુરા (૧૯) શાળા નં ૧૩, વણકર વાસ (૨૦) સીધાર્થ નગર આગણવાડી, ભુખી ચોકડી પાસે (૨૧) તાલુકા પંચાયત કચેરી (૨૨) ઠકકરબાપા છાત્રાલય, જુનાગઢ રોડ (૨૩) નાભીરાજ બાલવાડી (૨૪) અલીનગર કોલોની (૨૫) કૈલાશ નગર બાલવાડી (૨૬) હીરપરાવાડી બાલવાડી, સુખડીયા સમાજ પાસે (૨૭) અંકુર સ્કુલ (જુની નવયુગ સ્કુલ) હીરપરાવાડી (૨૮) લક્ષ્મી ફનીચર, એસ ટી જકાતનાકા, અવેડાની સામે (૨૯) અર્બન હેલ્થ સેન્ટર, ફરેણી રોડ (૩૦) સરદાર સ્કુલ, જેતપુર રોડ (૩૧) સર્વોદય સ્કુલ, જીન પ્લોટ (૩૨) શીશુ મંદીર સ્કુલ, લીબર્ટી સીનેમા પાસે (૩૩) ડો. મનુભાઇ ઉનડકટનુ દવાખાનુ, મોચી બજાર (૩૪) રહેમતુલા સ્કુલ, મોચી બજાર, અટાળા શેરી (૩૫) મહાલક્ષ્મી બાલવાડી, પોસીયા ફળી (૩૬) પરેલીયા બાલવાડી, જડેશ્વર મંદીર પાસે, દ્યાણી કોઠા (૩૭) પોરવાડની વાડી, સોનીબજાર (૩૮) નંદકુરબા જનાના હોસ્પીટલ, મેઇન બજાર (૩૯) આગણવાડી-૧૧, પાંચપીરવાડી (૪૦) ગુલશન એ કાદરી એપાર્ટમેન્ટ, પાંચપીરવાડી (૪૧) કોળીવાડ જુલાયાવાસની આગણવાડી રાવલપા લાલશાહ બાપુની દરગાહ પાછળ (૪૨) શાળા નં ૩, શાકમાકેટ પાસે (૪૩) શાળા નં પ, શાકમાકેટ પાસે (૪૪) શ્રીનાથજી સોસાયટી બાલવાડી અંદરમા (૪૫) ગણેશપરા, બાલવાડી અર્બન હેલ્થ ઓફીસર- ડોઙ્ગ પુનીત વાછાણી એ જણાવેલ હતુ.

(12:07 pm IST)