સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

હળવદના ભવાનીનગર ઢોળામાં જાહેરમાં જુગાર રમતા ૫ ઝડપાયા

હળવદ પોલીસ ટીમે ભવાનીનગર ઢોળામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમતા ગણપત ધનજીભાઈ સુરેલા, વિક્રમ ગોવિંદભાઈ અવાડીયા, દિવ્યરાજ રમેશભાઈ મકવાણા, સોહિલ કાસમભાઈ મીરાં અને રફીક અહેમદ રહે બધા હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૩૩૦ જપ્ત કરી છે

(11:55 pm IST)