સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th January 2019

કેશોદના ખીરસરા ગામે અગાસી પરથી પટકાતા ગંભીર ઇજા

 

કેશોદના ખીરસરા ગામે બાળકી અગાસી પરથી પટકાતા ગંભીર ઇજા થઇ હતી. બાળકી પતંગ ચગાવતી વખતે નીચે પટકાઇ હતી

  કેશોદ 108ની ટીમ દ્વારા તાત્કાલિક દોડી જઇ બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

(9:57 pm IST)