News of Wednesday, 14th November 2018
બાબરાનાં કોટડાપીઠામાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણી
કોટડાપીઠા તા.૧૪: બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે આવેલ જશુમાની જગ્યામાં આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે. ધૂન, ભજન, કિર્તન બપોરે મહાપ્રસાદ વગેરે આયોજન થયેલ છે.
(1:50 pm IST)