News of Wednesday, 14th October 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૨ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી : પોલીસ વડા સુનીલ જોષી દ્વારા બદલીના હુકમ
ખંભાલીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ વડા સુનીલ જોષી દ્વારા ૩૨ પોલીસ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
(8:09 pm IST)