સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ગીરનાર જંગલમાં ૧પ મી ઓકટોબરથી સિંહ દર્શન માટે વન મંત્રાલયની મંજુરીઃ

જુનાગઢ :  ગીરનાર જંગલમાં ૧પમી ઓકટોબરથી સિંહ દર્શન માટે વન મંત્રાલયે મંજુરી આપી છે. ગીરનાર જંગલમાં હાલ ૩૮ થી વધુ સિંહનો વસવાટ છે.

(9:56 pm IST)