News of Sunday, 14th August 2022
ધ્રોલમા અશ્વની સવારી સાથે નીકળી તિરંગા યાત્રા.
અશ્વની સવારી તેમજ બાઈક સાથે યુવાનો દ્વારા માન સન્માનથી તિરંગા યાત્રા યોજાઈ
( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ:ધ્રોલના ત્રીકોણ સર્કલથી રાષ્ટ્રધ્વજને અશ્વની સવારીની સલામી સાથે તિરંગા યાત્રા નીકળતા લોકો આ યાત્રાને નિહાળવા માટે ઊમટી પડ્યા હતા અશ્વની સવારી તેમજ બાઈક સાથે યુવાનો દ્વારા માન સન્માનથી તિરંગા યાત્રા ધ્રોલ શહેરમાં નીકળતા રાષ્ટ્રીય ભાવનાના જોવા મળી હતી...
(11:08 pm IST)