સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

દ્વારકામાં જીલણા એકાદશીની ઉજવણી

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં જીલણા એકાદશીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી. ભગવાનશ્રી દ્વારકાધીશના બાલ સ્વરૂપ ગોપાલજીની પાલખી યાત્રા દ્વારકાધીશ જગતમંદિરથી શહેરના રાજયર્મા પર વાજતે-ગાજતે ફરી દ્વારામાં  આવેલ પૈરાણીક કકરાય કુંડમાં ઠાકોરજીના બાલ સ્વરૂપને સ્નાન કરવા પુજારી પરિવાર તેમજ ભાવીકો ઉમટી પડયા હતા તે પ્રસંદગી તસ્વીર. (તસ્વીર દિપ સામાણી)

(2:40 pm IST)