સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

રશિયાના પ્રવાસમાં મુખ્યમંત્રી સાથે સાંસદ વિનોદભાઇ જોડાયા

મોરબીઃરશિયાના ત્રણ દિવસના પ્રવાસે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતનું ડેલીગેશન ગયું હોય જેમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ જોડાયા હતા પૂર્વોતર વિભાગ વ્લાદિવોસ્ટોક મધ્યે રશિયાના ફેડરેશન પ્રતિનિધિઓ સાથે વ્યાપારિક ચર્ચામાં સાંસદે ભાગ લીધો હતો. તે તસ્વીર

(11:51 am IST)