સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

ભાવનગરમાં ચન્દ્રપ્રકાશ રેસીડેન્સી પાસે શ્રાવણીયા જુગાર રમતા છ શકુની

રેઇડ કરતા જાહેરમાં   જુગાર રમતા  (૧)અકબરભાઇ અમીનભાઇ કેશવાણી ઉવ-૪૦ ચંદ્ર પ્રકાશ રેસીડન્સી.પ્લોટનં- ૨૭ સીદસર રોડ (૨) પ્રિયાંશુભાઇ બાબુભાઇ ઝલા ઉવ.૩૮ પ્લોટ નં- ૧૭૯૧ વૃન્દાવન પાર્ક કાળીયાબીડ  (૩) મનીષભાઇ નારણભાઇ બારૈયા ઉવ. ૩૫ ફુલસર ખારા વિસ્તાર વાડીમાં (૪) મિતેષભાઇ ભરતભાઇ પોપટાણી ઉવ. ૨૨ નં- ૨૧૨/સી. કાળીયાબીડ રામમંત્ર મંદિર પાસે જલારામ ફરસાણ વાળો ખાંચો (૫) શિવભદ્રસિંહ ભરતસિંહ ઝાલા ઉવ. ૨૯ ભરતનગર નવા બે માળીયા રૂમ નં- ૧૨૪૧ બ્લોક નં-૧૬ એ. (૬) વિશાલભાઇ હરેશભાઇ દિહોરા ઉવ. ૩૪ ભરતનગર સામે ભાગ્યોદય સોસાયટી પ્લોટ નં- ૨૬ રૂ.૨૦,૬૬૦/- સાથે મળી આવતા તમામ ઇસમો સામે જુગાર ધારા -૧૨ મુજબ ની ફરીયાદ પો.કોન્સ.જયદિપસિંહ ગોહિલ નાઓ એ ભરતનગર પો.સ્ટે.માં ગુન્હો રજી.કરાવેલ છે.ઙ્ગ

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઇ. પી.બી.ગોહિલ તથા આઇશાબહેન બેલીમ તથા ણ્.ઘ્. ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ.રાજેન્દ્રસિંહ સરવૈયા તથા જયદિપસિંહ ગાહિલ તથા ચિંતનભાઇ મકવાણા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(11:36 am IST)