News of Saturday, 14th July 2018
કુકાવાવના મોટા ઉજળા ગામે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો:ચોટકીયાળી નદીમાં પુર
અમરેલી કુંકાવાવના મોટા ઉજળા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોટા ઉજળા ગામે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે મોટા ઉજળાની ચોટકીયાળી નદીમાં પુર આવ્યું છે.
(8:16 pm IST)