સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

મોરબી જીલ્લામાં યોગનું પ્રશિક્ષણ

મોરબીઃ આગામી ૨૧ જુનના રોજ મોરબી જિલ્લામાં યોગદિનની ઉજવણી થનાર છે. આ સંદર્ભે જિલ્લામાં જુદા જુદા સ્થળે યોગના માસ્ટર ટ્રેનરો દવારા યુવા ભાઇ-બહેનો તેમજ વિધાર્થીઓને યોગ પ્રશિક્ષણની તાલીમ અપાઇ રહી છે. જેમાં મોરબી શહેરની સરદાર વલ્લભભાઇ પટેલ કન્યા વિધાલયની ૪૦૦ થી પણ વધારે વિધાર્થીનીઓને યોગના માસ્ટર ટ્રેનર  અંજનાબેન ફટાનીયા દ્રારા યોગ્ય પ્રશિક્ષણની તાલીમ અપાઇ રહી છે. જે પ્રસંગની વિવિધ તસ્વીરો.

(11:44 am IST)