સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

દ્વારકા દરિયામાં ૧૦ ફુટ ઉંચા મોજા ઉછળ્યા

દ્વારકા ભારે પવનના કારણે દ્વારકા દરિયામાં ૧૦ ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતાં જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : વિનુભાઇ સામાણી-દ્વારકા)

(11:37 am IST)