News of Friday, 14th May 2021
જામનગર જી. જી. હોસ્પિટલને રૂ. ૭૩ લાખની ગ્રાન્ટ ફાળવતા ફળદુ - જાડેજા
જામનગર, તા. ૧૪ : જામનગર જી.જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રૂ. ૭૩ લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. આ ગ્રાન્ટની રકમથી જી.જી. હોસ્પિટલની સુવિધામાં ઓકિસજન પ્રોડકશન પ્લાન્ટ તથા અત્યાધુનિક એમ્બ્યુલન્સનો ઉમેરો થશે.
(1:08 pm IST)