News of Tuesday, 14th May 2019
સિહોર ઋષિવંશી વાળંદ યુવા સંગઠન દ્વારા સન્માન
ભાવનગર : ઋષિવંશી વાળંદ યુવા સંગઠન સિહોરના વાળંદ જ્ઞાતિના સરકારી કર્મચારીઓ તથા પૂર્વ ટ્રસ્ટીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. હેમરાજભાઇ પાડલીયા સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:25 am IST)