સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય એવોર્ડ

ગાંધીનગરઃ ઈન્દીરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય રાયપુર છત્તીસગઢ , ઓલ ઈન્ડીયા એગ્રીકલ્ચરલ સ્ટુડન્ટસ એસો. અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સંયુકત ઉપક્રમે યોજાયેલ પાંચમા રાષ્ટ્રીય યુવા સંમેલનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ઈન્સ્ટીટયુટ ઓફ એકસેલન્સ એવોર્ડ તથા કાર્યકારી કુલપતિ ડો. વી.પી. ચોવટિયાને હરીત રત્ન એવોર્ડ આપવામા આવેલ તે પ્રસંગની તસ્વીર. (ડો. ચોવટિયાનો મો. ૯૮૭૯૧ ૦૪૬૬૧-જૂનાગઢ)(

(1:04 pm IST)