સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

મોરબીની યુવતી ઘરેથી કહ્યા વગર જતી રહી

મોરબીના હરિઓમ સોસાયટી ભડિયાદ કાંટા નજીક રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહેતા તેની માતાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધ કરાવી છે,

મળતી વિગત મુજબ મોરબીની હરિઓમ સોસાયટી ભડિયાદ કાંટા નજીક રહેતી કિરણબેન ડાયાબેના સોલંકી ગત તા.૧૧ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી હતા તેની માતા કમળાબેનએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા મોરબી બી ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:18 am IST)