સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

મુખ્યમંત્રી રૂપાણીએ ધોરડો ખાતે “ અર્બન કચ્છ “ - ટુરિસ્ટ રિશેપ્સન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું: થીમ વીલેજની મુલાકાત લીધી

ભુજ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવ્યો હતો અને જાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધોરડો ખાતે “ અર્બન કચ્છ “ - ટુરિસ્ટ રિશેપ્સન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અને  થીમ વીલેજની મુલાકાત લીધી હતી

(8:57 pm IST)