સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th January 2021

જેતપુર પોલીસને મોટી સફળતા: 53 મોબાઈલ લૂંટ તેમજ 3 બાઈક ચોરી કરતી ગેંગ ઝડપી લીધી: 6 શખસોને મોબાઈલ અને બાઈક સાથે દબોચ્યા

જેતપુર પોલીસને મોટી સફળતા મળી છે,  53 મોબાઈલ લૂંટ તેમજ 3 બાઈક ચોરી કરતી ગેંગ ઝડપી લીધી છે જેમાં  6 શખસોને મોબાઈલ અને બાઈક સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, પકડાયેલ આરોપીએ બાઈક જામકંડોરણા, ગોંડલ, ગુંદાળા પાસે થી તેમજ મોબાઈલ જુદીજુદી જગ્યા એથી ઉઠાવેલ હતી

 

(8:52 pm IST)