સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

જૂનાગઢ મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર દ્વારા લાંચ લેવાના કેસમાં આગોતરા જામીન નામંજૂર

જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા છે
જૂનાગઢ મહાનગર પાલિકાના હેલ્થ ઓફિસર ડો રવિ ડેડાણીયાએ તત્કાલીન કમિશનર વિષ્ણુકુમાર રાજપુત વતી લાંચ માંગેલ છે,કોર્ટના આ ચુકાદાથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ

(9:39 pm IST)