સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે કેશોદ યુવા ભાજપ દ્વારા બાઇક રેલી

કેશોદ :સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિતે કેશોદ યુવા ભાજપ દ્વારા શહેરના મુખ્ય માર્ર્ગો પર બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ. શરદ ચોક ખાતેએ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચારચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેટયુટને યુવા ભાજપ કાર્યકરો દ્વારા ફુલહાર કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા.(અહેવાલઃ કશોરભાઈ દેવાણી તસ્વીર :સંજય દેવાણી-કેશોદ)

(1:23 pm IST)