News of Wednesday, 13th January 2021
જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ગુજસીટોકના આરોપી કરશે મતદાન
પૂર્વ પોલીસ કર્મી વસરામ મિયાત્રાને મતદાન માટે જામનગર લવાશે : હાલમાં ગુજસીટોકના ગુન્હામાં અમદાવાદ જેલમાં છે
જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ગુજસીટોકના આરોપી મતદાન કરશેપૂર્વ પોલીસ કર્મી વસરામ મિયાત્રાને મતદાન માટે જામનગર લવાશે હાલમાં ગુજસીટોકના ગુન્હામાં અમદાવાદ જેલમાં છે
(9:20 am IST)