સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th January 2020

ગોંડલ નવા યાર્ડ પાસે ત્રિપલ અકસ્માતમાં ઇજા

ગોંડલ : નવા યાર્ડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને સિફટકાર ટ્રક ચાલકને ઇજા થઇ હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી : ગોંડલ)

(4:20 pm IST)