News of Wednesday, 13th November 2019
જેતપુરમાં ભેદી ધડાકો
જેતપુર, તા., ૧૩: શહેરમાં બપોરે ૧૧.૪પ વાગ્યાના અરસામાં ભેદી ધડાકો થતા અમુક વિસ્તારમાં લોકો ભુકંપના ધડાકાની બીકે રોડ પર આવી ગયેલ.
આ ધડાકા અંગે તંત્રને પુછપરછ કરતા ધડાકો સેનો થયો છે તે હજુ જાણવા નથી મળેલ તેમ જણાવેલ હજુ તપાસ ચાલુ છે તેમ જણાવેલ હતું.
(3:55 pm IST)