સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

ઉનામાં અયોધ્યાના ચુકાદાને વધાવ્યોઃ

ઉનાઃતાલુકા ઓલ મુસ્લિમ સમાજના ઉપ પ્રમુખ અબ્બાસભાઇ બ્લોચ અને કરણીસેનાના આગેવાનો નટુભાઇ બારૈયા માનસીગભાઇ ગોહિલ અનિરૂધ્ધસિંહ મોરી શૈલેશસિહ રાજપુત રિતેશભાઈ અમરસિંહભાઇ મયુરસિહ વગેરે આગેવાનોને મીઠા મોઢાં કરાવી ને અયોધ્યામા ઐતિહાસિક ન્યાય ના ફેંસલા ને વધાવ્યો હતો તેમજ દરેક લોકો ને કાયમ એમજ શૈલેશસિંહ રાજપૂતે તાલુકાના લોકોને હાકલ કરી હતી. અને આવનાર બને સમાજના તેહવારો એકબીજાના ખંભેખંભાએ હાલત કરી છે.તેવી રોડ ઉપર થી પસાર થતા વાહનચાલકોને પણ મુસ્લિમ સમાજ ના આગેવાન અબ્બાસભાઇ એ મીઠાં મોઢાં કરાવી ને દેશની તમામ જનતા ને કોમી એકતા નુ ઉદાહરણ પુરૂ પાડયું છે. ચુકાદાનુે વધવવામાં આવ્યો તે તસ્વીર.

(12:01 pm IST)