સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

મોટીપાનેલી યુનિયન બેંક દ્વારા સુવર્ણજયંતીની ઉજવણી

 યુનિયન બેન્ક દ્વારા ૧૦૦ વર્ષના સ્થાપના દિન નિમિત્ત્।ે ગ્રામજનોને મીઠા મોઢા કરાવી તથા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી મગનભાઈ ઝાલાવાડીયા શ્રી નરસિંહભાઈ ઝાલાવડીયા ડોકટર જસાણી સાહેબ તથા ગ્રામ મિત્રો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના સહભાગી માં યુનિયન બેંકના મેનેજર સાહેબ રવિશંકર નરેતી, ડેપ્યુટી પેલા બ્રાન્ચ મેનેજર વિનીત ભાઈ સૈની, ગ્રામીણ વિકાસ અધિકારી આદિત્ય વિષ્ણુ કાતે, હેડ કેશિયર મહેશભાઈ જોશી, રૂષીત કુમાર પ્રજાપતિ ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રફુલભાઈ શિંગાળા એ કર્યું હતું. કેક કાપવામાં આવી તે તસ્વીર.

(11:59 am IST)