સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

લોકગાયિકા કિંજલ દવે શ્રી સોમનાથ મહાદેવના દર્શનેઃ

વેરાવળ-પ્રભાસ પાટણઃ સોમનાથ મેળાનાં પ્રારંભે પ્રથમ દિવસે કાર્તિક પૂર્ણિમાના મેળામાં કલાકાર કીંજલબેન દવેએ લોકોને ખુબજ આનંદ કરાવેલ હતો અને મેળાના મોટાભાગના લોકોએ આ લોકડાયરામાં હાજરી આપેલ હતી. તેમજ તેઓએ સોમનાથ દાદાના દર્શન અને પૂજા અભિષેક પરીવાર સાથે કરેલ હતા.

(11:38 am IST)