News of Sunday, 13th October 2019
જેતપુરના પીઠડિયા ટોલનાકા પર કારમાં સવાર બે શખ્સોની મારામારી :ટોલ કર્મચારી પર હુમલો
જેતપુરના ટોલનાકા પર મારામારીના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેતપુરના પીઠડિયા ટોલનાકા પર કારમાં આવેલા 2 શખ્સોએ ટોલ કર્મચારી પર હુમલો કર્યો હતો. પીઠડિયા ટોલનાકા પર 9મી તારીખની આ ઘટના છે. કે જેમાં એક કારને ટોલકર્મચારીએ રોકવાનો ઈશારો કર્યો હતો. ટોલ કર્મચારીએ કારને રોકવાનો ઈશારો કરતા કારમાં સવાર બન્ને શખ્સો ઉશેકેરાયા હતા
(12:00 am IST)